WhatsApp / SMS Integration
Fee reminder, admission confirmation, result, certificate — બધું student ના WhatsApp પર સીધું.
ઇન્સ્ટિટ્યૂટ માટે ખાસ બનાવેલ
UDAAN CRM તમારા institute ની inquiry, admission, fees અને attendance ને એક જ જગ્યાએ manage કરે છે — જેથી તમે teaching પર focus કરી શકો.
Student ની ઉડાન
UDAAN CRM માં દરેક student ની yatra ચાર સ્પષ્ટ તબક્કાઓમાં ચાલે છે — દરેક તબક્કે તમને ખબર રહે છે કે student ક્યાં છે.
WhatsApp, call કે walk-in — દરેક inquiry capture થાય, miss ન થાય.
Course pick, batch assign, documents upload — બધું એક screen પર.
Installment reminders auto-જાય, attendance daily mark થાય.
Course complete થતા certificate generate અને WhatsApp થી send.
શું મળે છે
Fee reminder, admission confirmation, result, certificate — બધું student ના WhatsApp પર સીધું.
Source, interest, follow-up — એક જ list માં, lost ન થાય.
Form fill, fee structure, batch timing — admission 5 મિનિટમાં.
Batch, duration, faculty assign — multi-course institute માટે પણ સરળ.
Installment plan, due date alert, receipt auto-generate.
Call log, next follow-up date, counselor assign.
Template design, auto-generate, bulk issue course complete પર.
Schedule, attendance, batch-wise performance.
Live Dashboard
Plans
₹999/મહિને
100 students સુધી
₹2,499/મહિને
500 students સુધી
Custom
Unlimited students, multi-branch
15 મિનિટ demo — તમારા actual data સાથે, કોઈ commitment વગર.